Home › Health tips › સારવાર દરમિયાન
કીમોથેરાપી વખતે તાવ આવવો એ ઇમરજન્સી છે
કીમોથેરાપીથી ઇન્ફેક્શન સામે લડતા સેલ્સ ઘટી જાય છે. પછી તાવ બહુ જલ્દી ગંભીર બની શકે છે.
તમારું તાપમાન ચેક કરો
- ઘરે થર્મોમીટર રાખો
- જો તમને ગરમી, ઠંડી અથવા ધ્રુજારી લાગતી હોય તો ચેક કરો
જો
- તાપમાન 38°C (100.4°F) અથવા તેથી વધુ હોય
- તમને ધ્રુજારી અથવા ઠંડી લાગતી હોય
- તમને અચાનક ખૂબ ખરાબ લાગે
શું કરવું
- એ જ દિવસે તમારી treatment team ને કૉલ કરો અથવા ઇમરજન્સી રૂમમાં જાઓ
- તેમનો ફોન નંબર તમારા ફોનમાં સેવ રાખો
- સવાર સુધી રાહ ન જુઓ
સ્ત્રોત
ફક્ત માહિતી, મેડિકલ સલાહ નથી. હંમેશા તમારા પોતાના ડૉક્ટર સાથે વાત કરો.