હોમ › હેલ્થ ટિપ્સ › શું ટેસ્ટ કરાવવા (સ્ક્રીનિંગ)
સર્વાઇકલ કેન્સરને રોકી શકાય છે
17 નવેમ્બરે, WHO સર્વાઇકલ કેન્સરને ખતમ કરવાના એક્શન ડે ની ઉજવણી કરે છે.
2030 માટે WHO ના લક્ષ્યો
- 15 વર્ષની ઉંમર સુધીમાં 10 માંથી 9 છોકરીઓને HPV ની vaccine અપાઈ
- 10 માંથી 7 મહિલાઓ 35 વર્ષની ઉંમર સુધીમાં અને ફરીથી 45 વર્ષની ઉંમરે checkup (screen) કરાવે
- 9 માંથી 10 સ્ત્રીઓની બીમારીની સારવાર થાય છે
તમે શું કરી શકો
- 30 થી 65 વર્ષની સ્ત્રીઓ: મફત સર્વિક્સ ચેક કરાવો
- 9 થી 14 વર્ષની છોકરીઓ માટે HPV વેક્સીન વિશે પૂછો
રિપોર્ટ કરવા જેવા લક્ષણો
- સેક્સ પછી, પિરિયડ્સની વચ્ચે અથવા મેનોપોઝ પછી બ્લીડિંગ
સ્ત્રોત
ફક્ત માહિતી, મેડિકલ સલાહ નથી. હંમેશા તમારા પોતાના ડૉક્ટર સાથે વાત કરો.