Home › Health tips › શું ખાવું
હર્બલ દવાઓ અને સપ્લિમેન્ટ્સ: તમારા ડૉક્ટરને જણાવો
ઘણા પરિવારો સારવારની સાથે ઘરગથ્થુ ઉપાય પણ અજમાવે છે. કેટલાક નુકસાનકારક હોઈ શકે છે.
આ કેમ જરૂરી છે
- કેટલાંક herbs અને supplements cancer ની દવાઓની અસર બદલી નાખે છે
- કેટલાંક side effects ને વધુ ખરાબ કરી શકે છે
શું કરવું
- તમે જે કંઈ પણ લો છો તે વિશે તમારા cancer doctor ને કહો
- જેમાં ayurvedic, homeopathic અને herbal products સામેલ છે
- પેકેટ બતાવવા માટે સાથે લઈ જાઓ
ક્યારેય નહીં
- કોઈ ઉપાય માટે તમારી treatment બંધ કે મોડી ન કરો
- કેન્સર મટાડવાનું વચન આપતી products માટે પૈસા ન ચૂકવો
સ્ત્રોત
ફક્ત માહિતી, મેડિકલ સલાહ નથી. હંમેશા તમારા પોતાના ડૉક્ટર સાથે વાત કરો.